લાડુમા ધામેચા તથા યુવા અનસ્ટોપેબલના સહયોગથી ધોરણ ૧૦ પાસ લોહાણા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના

લાડુમા ધામેચા તથા યુવા અનસ્ટોપેબલના સહયોગથી ધોરણ ૧૦ પાસ લોહાણા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના

Share

વર્ષ 2021 માં ધોરણ ૧૦ માં ૭૫ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય. પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂ. થી ઓછી હોય તો તેવા સમગ્ર ભારતના કોઈ પણ રાજ્યમાં વસવાટ કરતા લોહાણા પરિવારના દીકરાઓ અને દીકરીઓ આગામી 6 વર્ષ સુધી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે તાત્કાલિક સંપર્ક કરે

પાત્ર વિદ્યાર્થીઓ આ લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે: LMP LD Yuva Scholarship Registration

વધુ માહિતી માટે જયભાઈ +91 9909999308 નો સંપર્ક કરવો.

નોંધ: સંસ્થા દ્વારા લેવાનાર અભિયોગ્યતા કસોટી પાસ કરનાર યોગ્ય લાયક વિદ્યાર્થીને આવનાર 6 વર્ષ માટે નિયમિત રીતે સ્કોલરશીપ મળશે.


Share

Leave a Reply