શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત
રવી બાલ જ્ઞાન સત્ર હેઠળ
“બાલ સંસ્કાર ગુંજન”
બાળકોમાં સંસ્કાર સીંચનના સદ્ ઉદ્દેશ્યથી Spiritual Personality Development ના વિશેષ
નિ: શુલ્ક વર્ગ શરૂ થશે .
આપણા અહોભાગ્ય છે કે પ્રસિદ્ધ કથાકાર બેનશ્રી નમસ્વી ભૂપ્તાણી (પંડ્યા) જેવો Child Psychologist, Philosophy Learning માં નિષ્ણાત છે, તેવો આધુનિક શૈલીથી દૈનિક જીવનને બાળકોને મનગમતી પદ્ધતિથી શાસ્ત્રજ્ઞાન આપશે જેમાં ૬ થી ૧૨ વર્ષના બાળકો માટે
– Storytelling
– Virtual Effects
– Cartoons
– Activities
– Quizzes
– Questions & Answers
– Live Interaction
આવા અનેક ખૂબ જ સરળ રીતે રમત-ગમત દ્વારા શિખવવામાં આવશે .
વર્ગની તારીખ અને સમય: રવિવાર તા ૧૩, ૨૦ અને ૨૭ જૂન તથા ૪, ૧૧ અને ૧૮ જુલાઈ ૨૦૨૧, સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ (કુલ છ વર્ગો રાખવામાં આવશે)
સંસ્કાર વર્ગ માટે બાળકની નોંધણી આ લિંક ઉપર કરો: lohanamahaparishad.org/balsanskar
નોંધ: લોહાણા બાળકોને પ્રાથમીકતા આપવામાં આવશે.
