આજરોજ શ્રી લોહાણા મહાપરિષદની ઉચ્ચ શિક્ષણ સમિતિ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલ

આજરોજ શ્રી લોહાણા મહાપરિષદની ઉચ્ચ શિક્ષણ સમિતિ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલ

Share

આજરોજ શ્રી લોહાણા મહાપરિષદની ઉચ્ચ શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ સહાય હેતુ online ઇન્ટરવ્યૂ ગોઠવેલ. જેમાં મહાપરિષદના વરીષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી, ખજાનચી શ્રી વસંતભાઈ અનરકટ, ઉચ્ચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ ડૉ. નીરવ ઠક્કર, પશ્ચિમ મુંબઈ રીજનલ પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા જોડાયેલ અને કુલ 6 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈ કુલ ₹ 1,65,000 ની ઉચ્ચ શિક્ષણ લોન સહાય મંજૂર કરેલ અને સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવેલ.


Share

Leave a Reply