માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા સમાજના આગેવાનોના સહકાર થી શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને ₹ ૭,૩૩,૦૦૧/- નું દાન

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા સમાજના આગેવાનોના સહકાર થી શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને ₹ ૭,૩૩,૦૦૧/- નું દાન

Share

અયોધ્યામાં તૈયાર થઈ રહેલા આપણા આરાધ્ય દેવ, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ ના ભવ્ય, ઐતિહાસીક મંદિર માટે રઘુવંશી સમાજના આગેવાનોના સાથ સહકાર થી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા કુલ ₹ ૭,૩૩,૦૦૧/- ની રકમ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નામથી શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર નામે (તારીખ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૧ – બેન્ક ઓફ બરોડા, ચેક નંબર ૦૦૧૮૧૪) મોકલાવી આપેલ.

ઉપરોક્ત અનુદાન આપનાર દાતાશ્રીઓની યાદી નીચે મુજબ છે.

Share

Leave a Reply