શ્રી લોહાણા મહાજન વેરાવળ તેમજ શ્રી લોહાણા યુવક મંડળ વેરાવળ ના સયુંકત ઉપક્રમે તારીખ ૧ નવેમ્બર ૨૦૨૧ ના રોજ રંગોળી સ્પર્ધા યોજાઇ

શ્રી લોહાણા મહાજન વેરાવળ તેમજ શ્રી લોહાણા યુવક મંડળ વેરાવળ ના સયુંકત ઉપક્રમે તારીખ ૧ નવેમ્બર ૨૦૨૧ ના રોજ રંગોળી સ્પર્ધા યોજાઇ

Share

શ્રી લોહાણા મહાજન વેરાવળ તેમજ શ્રી લોહાણા યુવક મંડળ વેરાવળ ના સયુંકત ઉપક્રમે આપણા રઘુવંશી બહેન/દીકરીઓ માટે તારીખ ૧ નવેમ્બર ૨૦૨૧ ના રોજ રંગોળી સ્પર્ધા નુ આયોજન શ્રી લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે કરવામા આવેલ હતુ જે રંગોળી સ્પર્ધા મા કુલ 49 સ્પર્ધકો ની એન્ટ્રી આવેલ હતી.

આજરોજ પૂજ્ય જલારામ બાપા પાસે દીપ પ્રાગટ્ય કરી રંગોળી સ્પર્ધાનો પ્રારંભ કરવામા આવેલ હતો જેમા શ્રી લોહાણા સમાજ વેરાવળ ના ઉપ પ્રમુખ રમેશભાઈ ભુપ્તા, માનદ્દ મંત્રી દીપકભાઈ કક્કડ, સહ મંત્રી ચિરાગભાઈ કક્કડ, કારોબારી સભ્યો બીપીનભાઈ તન્ના, દિલીપભાઈ સીરોદરીયા, બીપીનભાઈ અભાણી, શ્રી લોહાણા યુવક મંડળ વેરાવળ ના પ્રમુખ રશ્મિનભાઈ લાખાણી, કારોબારી સભ્ય રાજ ધનેશા તેમજ અગ્રણીઓ મા ડો. તુલસી, ડો. પારસ, હંસાબેન પાબારી (નગર સેવક, ભારતીબેન ચંદ્રાણી (નગર સેવક ) વગેરે એ ઉપસ્થિત રહી વેરાવળ મહાજન ની કામગીરી બિરદાવી હતી તેમજ સ્પર્ધકો ને શુભેચ્છા પાઠવી હતી.

ખાસ નોંધ :- રંગોળી નુ પ્રદર્શન જાહેર જનતા માટે 3 દીવસ ખુલ્લુ રહેશે.


Share

Leave a Reply