
શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત આપણા સહુ લોહાણાના વંદનીય સંત સ્વરૂપ જલારામ બાપાનું ગૌરવ સ્તુતિ ગાન “જય જલારામ આખ્યાન”
આદરણિય શ્રી હરિભાઈ પોપટ જેઓ દેશવિદેશ માં તેઓશ્રીના અનેક આખ્યાનો ઉપરાંત કુંવરબાઈનું મામેરું વગેરેથી પચાસ વર્ષથી જાણીતું નામ છે, તેઓ દ્વારા ગુરૂવાર તા. ૧૭ જૂન ૨૦૨૧ અને ૨૪ જૂન ૨૦૨૧, સાંજે ૭:૦૦ થી ૮:૦૦ ના રોજ યોજાશે.
આપ સૌ પોતાના ઘરમાં બેસી બાપાના ગૌરવ સ્તુતિ ગાન નું શ્રવણ કરી ભક્તિ કરવા ભાવિકોને હાર્દિક આમંત્રણ છે.
Zoom Meeting ID: 990 999 9308
Passcode: LMP
Direct Joining Link:
https://us02web.zoom.us/j/9909999308?pwd=NXdQMVpJM1VzMXhybGZtblV6QUphdz09v
*લાઇવ પ્રસારણ માણો શ્રી લોહાણા મહાપરિષદ ના ફેસબૂક પેજ ઉપર: https://facebook.com/shreelmp/live