શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ ઝોન -૧૧ મધ્ય ભારત (છત્તીસગઢ અને મધ્યપ્રદેશ) દ્વારા આયોજિત વેબિનાર – “કાયદાઓની જાગૃતિ અને મહિલાઓ માટે સલામતી”

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ ઝોન -૧૧ મધ્ય ભારત (છત્તીસગઢ અને મધ્યપ્રદેશ) દ્વારા આયોજિત વેબિનાર – “કાયદાઓની જાગૃતિ અને મહિલાઓ માટે સલામતી”

Share

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ ઝોન -૧૧ મધ્ય ભારત (છત્તીસગઢ & અને મધ્યપ્રદેશ) દ્વારા કાયદાઓની જાગૃતિ અને મહિલાઓ માટે સલામતી વેબિનાર રવિવાર તા. ૨૦ જૂન ૨૦૨૧, ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે આયોજિત કરવામાં આવેલ છે. આ વેબિનાર માં નીચે આપેલ વિષયો બાબત કાયદાકીય માહિતી વક્તા એડવોકેટ હર્ષલ માણિક દ્વારા આપવામાં આવશે:

  • ગુના કાયદા જે મહિલાઓને સુરક્ષા આપે છે
  • વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષા કાયદા
  • જાળવણી, લગ્ન, છૂટાછેડા, ઘરેલુ હિંસા
  • વારસો કાયદા – વાસિયતનામા સાથે અને વગર
  • પુરુષો અને સ્ત્રીઓ માટે સામાન્ય કાયદા

વક્તાની પ્રોફાઇલ: એડવોકેટ હર્ષલ માણિક

  • સીમબાયોસિસ લો કોલેજ, પૂણે માંથી BSL LLB ડિગ્રી પ્રાપ્ત
  • પૂણે યુનિવર્સિટિ માંથી LLM ડિગ્રી પ્રાપ્ત
  • રૂસ્તમજી અને ગિનવાલા સાથે અગાઉના કામનો અનુભવ
  • હાલમાં ફરહાન દુબાશના ચેમ્બરમાં કાઉન્સેલ તરીકે કાર્યરત
  • બોમ્બે હાઇકોર્ટમાં લો ની પ્રેક્ટિસ કરે છે

વેબિનાર માં નાગપુર હાઇ કોર્ટ ના વરિષ્ઠ વકીલ શ્રીમતી જ્યોતિબેન વજાણી ની વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.
Zoom Meeting ID: 990 999 9308
Passcode: 
LMP
Direct Joining Link:
https://us02web.zoom.us/j/9909999308?pwd=NXdQMVpJM1VzMXhybGZtblV6QUphdz09v


Share

Leave a Reply