શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના સવારે ૮:૩૦ કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ

શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના સવારે ૮:૩૦ કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ

Share

સૌરાષ્ટ્રના છાંયા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવારે તા. 20 જૂન, 2021 ના સવારે 8:30 કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી છાંયા લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી લલીતભાઈ કોટેચા ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થાના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2021 થી અમદાવાદ ખાતેથી સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઇ ભીમાણી સાથે આ અભિયાનની શરૂઆત કરાઈ હતી.

Share

Leave a Reply