શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિની સર્વે રઘુવંશીઓને અપીલ

શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિની સર્વે રઘુવંશીઓને અપીલ

Share


સ્નેહી શ્રી,


પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી ની પ્રેરણા થી પર્યાવરણ સમિતિ દ્વારા જળ સંચય માટે ૫ જૂન ૨૦૨૧ ના રોજ શ્રી સતીશભાઈ વિઠલાણી તથા પર્યાવરણ સમિતિ ના સભ્યો અને પર્યાવરણ પ્રેમી મિત્રો ની હાજરીમાં “વાવ નું જતન, જળ નું સિંચન” અભિયાન ની શરૂઆત કરવામાં આવી. આ અભિયાન માં કાર્યરત થવા માટે ફરી થી આપ સૌ પર્યાવરણ સમિતિ ના સભ્યો, લોહાણા મહાપરિષદ ના સભ્યો તથા વિવિધ મહાજનોના શ્રેષ્ઠીઓ તથા સમસ્ત રઘુવંશી શ્રેષ્ઠીઓને “વાવ નું જતન, જળ નું સિંચન” અભિયાન માં જોડાવા માટે શ્રી કિરીટભાઈ ભીમાણી, પર્યાવરણ સમિતિ ના અધ્યક્ષ ની અપીલ છે. આ અભિયાન અંગે ની વધુ માહિતી માટે શ્રી નિલેશ ઠક્કર (M) 9825613566, શ્રી જય ઠક્કર (M) 9879432255, શ્રી મહેશ હાલાણી (M) 9898442548 નો સંપર્ક કરી શકો છો.


તા. ૧૫-૦૬-૨૦૨૧ ના રોજ સતત ૨૦૧૬ થી ચાલતા “વૃક્ષો વાવો- ધરતી બચાવો-૨૦૨૧” અભિયાન ની પણ શરૂઆત કરવામાં આવી છે. અને આ અભિયાન અંતર્ગત સર્વે પર્યાવરણ સમિતિ ના સભ્યો, લોહાણા મહાપરિષદ ના સભ્યો, વિવિધ મહાજનોના શ્રેષ્ઠીઓ તથા સમસ્ત રઘુવંશી શ્રેષ્ઠીઓને આ અભિયાન માં જોડાવવા માટે વિનંતી કરવામાં આવે છે. ચાલો આપણે સૌ સાથે મળીને ધરતી માંતા ને લીલીછમ બનાવીએ.


આભાર સહ,
આપનો સ્નેહાધીન,

કિરીટ ભીમાણી
(M) 9099010951
અધ્યક્ષ,
પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિ,
શ્રી લોહાણા મહાપરિષદ


Share

Leave a Reply