માતૃસંસ્થાના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્ય સહાયમાં દર વર્ષે લાખો રૂપિયા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવે છે. શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની નાની મોટી
Tag: Sahay
પ્રમુખ શ્રી સતિષભાઈના નેતૃત્વ ના છ મહિના દરમિયાન કુલ 66 લાખ રૂપિયાની સહાય દાતાશ્રીઓના સહકારથી શિક્ષણ અને આરોગ્યમાં ફાળવવામાં આવી છે
શ્રી લોહાણા મહાપરિષદની એજ્યુકેશન સમિતિ દ્વારા છેલ્લા અઠવાડિયામાં 34 અરજીઓના કુલ રૂ. 8,69,500/- ની શિક્ષણ સહાય મંજુર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ