શ્રી લોહાણા મહા પરિષદ ના પ્રમુખ – ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠલાણી ની પોરબંદર મુલાકાત..

Share

વિશ્વ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ – ટ્રસ્ટી શ્રી સતીષભાઈ વિઠલાણીએ સૌરાષ્ટ્ર સિમેન્ટ ના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મહેતા,એકઝીકયુટીવ વાઇસ ચેરમેન શ્રી જયભાઇ મહેતા સાથે હરસુખભાઈ , રાજુભાઇ બુદ્ધદેવ, હર્ષિતભાઈ રુઘાણી ,ડો.અનિલ ભાઈ દેવાણી દિલીપભાઈ ગાજરા,મુકેશભાઇ ઠક્કર ,વલ્લભભાઈ બોરીચાંગર સાથે પોરબંદર ખાતે તા -૯-૧૨-૨૦૨૨ શુક્રવાર ના રોજ આર્યકન્યા ગુરુકુલ પોરબંદર માં અદભુત કાર્યક્રમો માણ્યા હતા અને રાત્રે સ્વસ્તિક ભવન ખાતે ચીફ ગેસ્ટ શ્રીમતી સોનલબેન અમિતભાઈ શાહ, દેશવિદેશ થી પધારેલા મહાનુભાવો , જુહીબેન ચાવલા અને પરિવાર , મહેતા પરિવાર ના સભ્યો તથા શહેર ના ગણમાન્ય મહાનુભાવો ની સાથે રાત્રિ જમણના આનંદ ની સાથે સાથે સૌને હળવામળવા નુ સૌભાગ્ય પણ પ્રાપ્ત કર્યું હતું.


Share

Leave a Reply