માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદની પ્રેરણાથી યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રઘુવંશી દાતાશ્રીઓ તરફથી ₹ ૧૬,૮૪,૫૪૦ /- નું દાન પ્રાપ્ત થયેલ છે

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પ્રેરણાથી આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અને મધ્યભારત ઝોન દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સમગ્ર વિશ્વમાંથી નાબુદ થાય તેમજ સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા

Read More