વર્ષ ૨૦૨૦-૨૦૨૫ ના પાંચ વર્ષ માટે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ પદે વરાયેલા શ્રી સતીષભાઈ વિઠલાણી દ્વારા તેમના પ્રમુખ પદ હેઠળ
Tag: Karobari
શ્રી લોહાણા મહાપરિષદ કારોબારી સમિતિ મીટીંગ – 13 જુન, 2021
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની વર્ષ ૨૦૨૦ માં નવરચના પામેલ મધ્યસ્થ મહાસમિતિની સૌપ્રથમ કારોબારી સમિતિની મીટીંગ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં પ્રવર્તમાન સંજોગોને કારણે ઓનલાઈન ઝૂમ