માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની વર્ષ ૨૦૨૦ માં નવરચના પામેલ મધ્યસ્થ મહાસમિતિની સૌપ્રથમ કારોબારી સમિતિની મીટીંગ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં પ્રવર્તમાન સંજોગોને કારણે ઓનલાઈન ઝૂમ એપ પર તા. 13 જુન, 2021 ને રવિવારના રોજ સાંજે 4:00 કલાકે ઓનલાઈન યોજાશે.