શ્રી આદિપુર લોહાણા સમાજ નિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ) નું રવિવાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ લોકાર્પણ

શ્રી આદિપુર લોહાણા સમાજ નિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ) નું રવિવાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ લોકાર્પણ

Share

શ્રી આદિપુર લોહાણા સમાજ નિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય (ગલર્સ હોસ્ટેલ) નું લોકાર્પણ વિધાનસભાના મહિલા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય તથા લોહાણા મહાપરિષદના યશસ્વી પ્રમુખ માનનીય શ્રી સતિષભાઈ વિઠલાણી તેમજ માજી સાંસદ સદસ્યા ઉષાબેન ઠક્કર અને આદિપુર લોહાણા સમાજના પ્રમુખ નિહાલભાઈ આહ્યા તથા પૂજ્ય વંદનીય સંતોની ઉપસ્થિતિમાં રવિવાર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું.

રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ છાત્રાલય સંકુલમાં ૧૪ રૂમો સાથે રહેવા જમવાની ઉત્તમ સગવડ સાથેનું આ છાત્રાલય સંકુલ (પારકર ભુવન) માં નહિ નફો નહિ નુકશાનના ધોરણે જ્ઞાતિની ધો. ૯ થી ઉચ્ચ અભ્યાસ કરતી કન્યાઓ માટે પ્રવેશ ચાલુ છે.


Share

Leave a Reply