શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર તથા શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે એકયુપ્રેશર શિબિર

Share

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર
તથા
શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ ના સંયુક્ત ઉપક્રમેતારીખ:-૭-૧૨-૨૦૨૨*બુધવાર થી તા-૯-૧૨-૨૦૨૨ શુક્રવાર સુધી
સમય:- બપોરે ૨-૦૦ થી ૪-૦૦ કલાકે શ્રી ઘોઘારી લોહાણા મહાજનવાડી*
લોહાણા ભુવન
પાલીરામ રોડઅંધેરી વેસ્ટ ખાતે
નિઃશુલ્ક એકયુપ્રેશર શિબિર નું શ્રીમતી કિશોરીબેન રાજા ના નેતૃત્વ હેઠળ મીરાબેન ગઢીયા તથા કિરણબેન નાગ્રેચા દેસાઇ ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં શ્રી લોહાણા મહા પરિષદ મહિલા સમિતિના અધ્યક્ષ – ટ્રસ્ટી શ્રીમતી રશ્મિબેન વિઠલાણી એ હાજર રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્રના અધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન ઠક્કર તથા તેમની ટીમ ની અથાગ મહેનત અને સહકારથી કાર્યક્રમને સંપૂર્ણ સફળતા મળી હતી.


Share

Leave a Reply