શ્રી કૃષ્ણ જન્મભૂમિ દ્વારકા ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શ્રી કૃષ્ણ જન્મભૂમિ દ્વારકા ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Share

શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ લાલ તથા પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી ની પ્રેરણા થી સ્વતંત્રતા દિવસ પર્વ પર શ્રી લોહાણા મહાપરીષદ ની પર્યાવરણ સમિતી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
દ્વારકા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયોતીબેન પી. સામાણી તથા વિશ્વ હિંદુ પરિષદ ના અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ ઝાખરીયા
શાક માર્કેટ ગ્રુપ ના અગ્રણી જેન્તીભાઈ પાબારી તેમજ પર્યાવરણ સમિતીના મંત્રી શ્રી દિપ એમ. ગંઢેચા તથા ગૌ ભક્ત ધવલ દાવડા તેમજ પર્યાવરણ પ્રેમી અક્ષય બારાઈ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Leave a Reply