શ્રી જલ્યાણ ગ્રુપ વેરાવળ દ્વારા ફક્ત લોહાણા જ્ઞાતિ માટે જલ્યાણ નવરાત્રી મહોત્સવ 2021 નું ભવ્ય આયોજન સંપન્ન

શ્રી જલ્યાણ ગ્રુપ વેરાવળ દ્વારા ફક્ત લોહાણા જ્ઞાતિ માટે જલ્યાણ નવરાત્રી મહોત્સવ 2021 નું ભવ્ય આયોજન સંપન્ન

Share

શ્રી જલ્યાણ ગ્રુપ વેરાવળ દ્વારા દર વર્ષ ની જેમ પરંપરાગત રીતે જલ્યાણ નવરાત્રી મહોત્સવ 2021 નુ 10 દીવસ નુ ભવ્ય આયોજન પ્રમુખ દીપક કક્કડ તેમજ તેમની ટીમ દ્વારા શ્રી લોહાણા બોર્ડિંગ ના વિશાળ પટાંગણ મા કરવામાં આવેલ હતુ.

સમગ્ર નવરાત્રી દરમ્યાન બહોળી સંખ્યા મા રઘુવંશી પરીવારો એ હાજર રહી જલ્યાણ નવરાત્રી મહોત્સવ 2021 ને દીપાવેલ હતો.

સમગ્ર નવરાત્રી દરમ્યાન દરરોજ બાળકો ને વિવિધ લ્હાણી આપી ઉત્સાહીત કરેલ હતા તેમજ ત્યાજ નાસ્તા, આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણા ના 10 સ્ટોલ રાખવામાં આવેલ હતા જેનો પણ રઘુવંશી પરીવારો એ ભરપુર આનંદ માણેલ હતો.


Share

Leave a Reply