શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ – નાગપુર દ્વારા ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ – નાગપુર દ્વારા ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Share

શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ – નાગપુર દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ રવિવાર ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ ક્વેટા કોલોની માં યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમ દરમિયાન શ્રી રાજેશભાઈ ખખ્ખર (પ્રમુખ વિદર્ભ જોન 12 ), શ્રી મનોજ આયા (પર્યાવરણ સમિતિ અધ્યક્ષ નાગપુર રિજનલ), શ્રી મનોજ ઠક્કર (પર્યાવરણ સમીતી મંત્રી નાગપુર રીજનલ), શ્રી મનીષ ગંડેચા (મંત્રી નાગપુર રીજનલ.), શ્રી પ્રતિક જોબનપુત્રા,અમિત આયા, જયપ્રકાશ માલવીયા, વાલજીભાઈ પટેલ ઉપસ્થિત હતા.

અઠવાડિયામાં બે વાર જુદા જુદા સ્થળોએ છોડરોપણ ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.


Share

Leave a Reply