શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ કોટકની શનિવાર 4 સપ્ટેમ્બર 2021 ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી

શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ કોટકની શનિવાર 4 સપ્ટેમ્બર 2021 ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી

Share

તા. 4 સપ્ટેમ્બર 2021 શનિવાર ના રોજ 11:00 કલાકે શ્રી લોહાણા મહાપરીષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ કોટક ની શુભેચ્છા મુલાકાત મુલુંડ સ્થિત ઘરે લીધી હતી.
મુલાકાત દરમ્યાન શ્રી શશીકાંતભાઈ કોટક એ જૂના સંસ્મરણો, અનુભવ સિધ્ધ સૂચનો કર્યા હતા. જ્યારે પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી દ્વારા વર્તમાન પ્રવૃત્તિઓ ના વ્યાપ સહિત ભવિષ્ય ની યોજનાઓ ની રૂપરેખાઓ રજૂ કરી વડીલ ના આશીર્વાદ લીધા હતા.
પ્રસ્તુત મુલાકાતમાં પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી, ભૂતપૂર્વ મંત્રી શ્રી શશીકાંતભાઈ કોટક સાથે સહ મંત્રી શ્રી કેતન પોપટ, શ્રી જયેશભાઈ કોટક અને ભૂતપૂર્વ કર્મચારી શ્રી ભરતભાઈ સોમૈયા ઉપસ્થિત હતા.

Share

Leave a Reply