શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી